ભક્તિ સંગમ: જાણો ગણેશને તુલસી કેમ પ્રિય નથી?
આમ તો તુલસીનો છોડ સૌથી વધારે પવિત્ર ગણાય છે. પ્રસાદમાં, ચરણામૃતમાં તેમજ ભગવાનને ધરવામાં આવતી બધી જ સામગ્રીમાં તુલસીનું પાન ધરવામાં આવે છે. ભગવાન વિષ્ણુની પૂજામાં પણ તુલસી તેમને ચડે છે. પરંતુ ગણપતિ એકમાત્ર એવા ભગવાન છે જેમને તુલસી ધરવામાં નથી આવતી. ગણેશજીની કોઈપણ પૂજા હોય તેમાં તુલસીનો ઉપયોગ ક્યારેય જોવા નહીં મળે. તેનું કારણ શું છે તેની કથા આજે તમને જાણવા મળશે.