ભક્તિ સંગમ: અહીં દર્શન કરો હાટકેશ્વર મહાદેવના
અમદાવાદના ખાડિયા વિસ્તારમાં નાગરોના ઇષ્ટદેવ ભગવાન હાટકેશ્વર મહાદેવ મંદિર નું 550 વર્ષ જૂનું મંદિર આવેલું છે. આ મંદિર બનાવવા મુનીમ અમરલ લાલ શેઠ દ્વારા રાજસ્થાન ના જેસલમેર ,જયપુર પથ્થર લાવવા માટે હાથીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ હાટકેશ્વર મહાદેવ મંદિરમાં હરિહર એટલે વિષ્ણુ અવતાર અને મહાદેવ સાથે હોય તેવું પૌરાણિક મંદિર માનવામાં આવે છે જે ભારત માં 5 મંદિરો છે.