ભારતીય કિસાન સંઘ પ્રદેશ ગુજરાત દ્વારા મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ઉર્જા મંત્રી સ્વરૂપ પટેલને પત્ર લખીને સિંચાઈ માટે બે કલાક વધુ વીજળી આપવાની માગણી કરી છે. કિસાન સંઘે લખેલા પત્રમાં દક્ષિણમાં શેરડી માટે સૌરાષ્ટ્રમાં મગફળી માટે પિયત કરવા સિંચાઈમાં બે કલાક વધુ વીજળી આપવા તાત્કાલિક અસરથી નિર્ણય લેવા મુખ્યમંત્રી સમક્ષ કરી માગ કરવામાં આવી છે.