ભરૂચઃ છૂટક મજૂરી અને ડ્રાઈવરનું કામ કરનાર વ્યક્તિને GST વિભાગે નોટિસ મોકલી છે. GST વિભાગે યુવકના ઘરે દરોડા પણ પાડ્યા હતા. કંઈ હાથ ન લાગતાં GST વિભાગે નોટિસ આપી. ડ્રાઈવરના ડોક્યુમેન્ટનો ખોટી રીતે ઉપયોગ થયાની આશંકા.