વધ્યો ભાટિયા ટોલ ટેક્સ વિવાદ
ભાટિયા ટોલનાકા પરથી પસાર સુરત અને બારડોલી પાસિંગના વાહનચાલકોને ટોલટેક્સમાંથી મુક્તિ આપવાની માંગ સાથે આજ રોજ ટોલટેક્સ બચાવ સંઘર્ષ સમિતિ દ્વારા જિલ્લા કલેકટર ને આવેદનપત્ર પાઠવી રજુવાત કરવામાં આવી હતી. હાથમાં પ્લે-કાર્ડ અને ઢોલ લઈ અનોખી રીતે ટોલટેક્સ ઉઘરાણા સામે ઉગ્ર વિરોધ અને સુત્રોચાર કરવામાં આવ્યા હતા.