ભારતીય જનતા પાર્ટીના ગુજરાત અધ્યક્ષ અને ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય જીતુ વાઘાણીએ આજે સક્રિય કાર્યકર્તા તરીકે ત્રણ વર્ષે જે ફોર્મ ભરવાનું હોય છે તે ફોર્મ ભરી અને સક્રિય કાર્યકર્તા બનવા માટે વોર્ડ પ્રમુખને અરજી કરી હતી.