ભાવનગરની પ્રાથમિક શાળામાં બાળકોને ભણાવી રહ્યા છે ભવિષ્યમાં ઉપયોગી બનતો આ પાઠ
ભાવનગરના નવાગામ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને શાળામાં અભ્યાસની સાથે આર્થિક બચતના પાઠ પણ શીખવવામાં આવી રહ્યા છે. આ શાળામાં અભ્યાસ કરતા ધો.4 થી 8 ના વિદ્યાર્થીઓ માટે ખાસ `શાળા બચત બેંક` કાર્યરત છે. જેમાં વિદ્યાર્થીઓ તેમના ખિસ્સા ખર્ચી સહિતના અન્ય રૂપિયા બચાવી `શાળા બચત બેંક`માં જમા કરાવી રહ્યા છે. બચતના આ રૂ. ને શાળાના રામહાટ તેમજ કેન્ટીન માં રોકાણ કરી તેમના નફા માંથી વાર્ષિક ૧૦% વ્યાજ પણ આપવામાં આવે છે.
ભાવનગરના નવાગામ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને શાળામાં અભ્યાસની સાથે આર્થિક બચતના પાઠ પણ શીખવવામાં આવી રહ્યા છે. આ શાળામાં અભ્યાસ કરતા ધો.4 થી 8 ના વિદ્યાર્થીઓ માટે ખાસ "શાળા બચત બેંક" કાર્યરત છે. જેમાં વિદ્યાર્થીઓ તેમના ખિસ્સા ખર્ચી સહિતના અન્ય રૂપિયા બચાવી "શાળા બચત બેંક"માં જમા કરાવી રહ્યા છે. બચતના આ રૂ. ને શાળાના રામહાટ તેમજ કેન્ટીન માં રોકાણ કરી તેમના નફા માંથી વાર્ષિક ૧૦% વ્યાજ પણ આપવામાં આવે છે.