ગાંધીનગરમાં 1-8-2018ના પરિપત્રને રદ કરવા સામે બિન અનામત વર્ગની મહિલાઓની વિશાળ રેલી કાઢવામાં આવી છે. ત્યારે અનામત મુદ્દા પર મહાનુભાવો સાથે ખાસ ચર્ચા કરવામાં આવી હતી.