પતિએ લાઇટ બિલ ન ભર્યું તો કનેક્શન કપાયું, ઉશ્કેરાયેલી પત્નીએ દસ્તા વડે પતિને ફટકાર્યો હોવાની વિચિત્ર ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. જો કે આમા બીજી ચોંકાવનારી બાબ એ સામે આવી છે કે ન માત્ર પત્નીએ પરંતુ પુત્રીએ પણ પિતાને ફટકાર્યા હતો. જેના પગલે તેના પિતાએ પોલીસની મદદ લેવી પડી હતી.