સરધાર સ્વામિનારાયણ સંપ્રદાયના નિત્યસ્વરૂપ સ્વામી જોડાઈ ગયા દેવ પક્ષમાં
સરધાર સ્વામિનારાયણ સંપ્રદાયના નિત્યસ્વરૂપ સ્વામી દેવ પક્ષમાં જોડાઈ ગયા છે. તેઓ પોતાના 60થી 80 સહયોગીઓ સાથે વડતાલ સ્વામિનારાયણ સંસ્થામાં ફરી જોડાયા છે. આ પહેલા વર્ષ 2002માં અજેન્દ્ર પ્રસાદને સહયોગ આપતા તેમને વડતાલ મંદિરમાંથી પદભ્રષ્ટ કરાયા હતા. જે બાદ હવે તેમનું ફરી આગમન થવાથી દેવ પક્ષ વધુ મજબૂત બનશે.