અલ્પેશ ઠાકોર મામલે કોંગ્રેસને હાઈકોર્ટમાંથી મોટો ઝટકો લાગ્યો છે, હાઈકોર્ટે અલ્પેશ ઠાકોરનું ધારાસભ્ય પદ રદ કરવાની માગ કરતી કોંગ્રેસની અરજીને ફગાવી દીધી છે