મુઝફ્ફરપુર જિલ્લાના સરૈયા પોલીસ સ્ટેશનના જૈતપુર ઓપી વિસ્તારમાં ફરીથી બાઇકર્સ ગેંગનો તાંડવ જોવા મળ્યો... બાઇક સવારોએ પેટ્રોલ પંપ પર આવીને બાઇકમાં પેટ્રોલ ભરાવવા ઉભા રહેલા દંપતિમાંથી મહિલાના હાચમાંથી બેગ છીનવી રફુચક્કર થઈ ગયા હતા.... પંપ પર લાગેલા CCTV કેમેરામાં આ સમગ્ર ઘટના કેદ થઈ હતી.