અમદાવાદના 515 કેન્દ્રો પર યોજાઇ બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા
રાજ્યભરમાં આવતી આજે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા બિન સચિવાલય ક્લાર્ક(Bin Sachivalay Cleark)ની પરીક્ષા લેવાનાર છે. ક્લાર્ક - ઓફીસ આસિસ્ટન્ટ વર્ગ - 3 સંવર્ગ (Office Assistant Examination) ના 3700 થી વધુ પદો માટે પરીક્ષા લેવાશે. રાજ્યભરમાંથી 11 લાખ જેટલા ઉમેદવારો આ પરીક્ષા આપશે. આ પરીક્ષા આવતી કાલે રવિવારે બપોરે 12 વાગ્યાથી 2 વાગ્યાના સમયમાં લેવાશે. અત્રે જણાવવાનું કે આ પરીક્ષા અગાઉ 20 ઓક્ટોબરના રોજ યોજાવવાની હતી પરંતુ તે સમયે પરીક્ષા રદ્દ થયા બાદ નવી તારીખ 17 નવેમ્બરના રોજ જાહેર કરાઈ હતી.