બિન સચિવાલય ક્લાર્ક પરીક્ષા 2019 લેવાશે, સરકારે લીધો નિર્ણય
બિન સચિવાલય ક્લાર્ક ભરતી પરીક્ષા (Binsachivalay Clerk Exam 2019) મામલે છેવટે વિદ્યાર્થીઓની જીત થઇ છે અને સરકાર ઝુકી છે. પરીક્ષા લેવાના ગણતરીના દિવસો પહેલા લાયકાતમાં ધોરણ 12ને બદલે સ્નાતકની લાયકાત કરવાનો નિર્ણય જાહેર કરી સરકારે આ પરીક્ષા રદ કરવાનો નિર્ણય કર્યો હતો. જોકે ઉમેદવારોની ઉગ્ર રજૂઆત સામે છેવટે સરકાર ઝુકી છે અને આગામી 17 નવેમ્બરે આ પરીક્ષા લેવા નિર્ણય જાહેર કરાયો છે. નાયમ મુખ્યમંત્રી નીતિન પટેલે શું કહ્યું? જુઓ વીડિયો...