દેશના પહેલા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બનશે બિપિન રાવત
દેશના પહેલા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ એટલે કે CDSના નામની જાહેરાત કરી દેવાઈ છે. સૂત્રોના હવાલે જાણવા મળ્યું છે કે હાલના સેના પ્રમુખ જનરલ બિપિન રાવત દેશના પહેલા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બનાવવામાં આવ્યાં છે. જો કે હજુ તેની અધિકૃત જાહેરાત થવાની બાકી છે. બિપિન રાવત સરકારના સૌથી મોટા સૈન્ય સલાહકાર હશે. સીડીએસ 31 ડિસેમ્બરે પદભાર સંભાળશે.