ભાજપ અને કોંગ્રેસ પેટા ચૂંટણીની જાહેરાત થતા જ સક્રિય થઇ ચુક્યા છે. ભાજપ અને કોંગ્રેસ બંન્નેના અધ્યક્ષોએ એક સાથે પત્રકાર પરિષદનું આયોજન કરીને એક બીજા પર શાબ્દિક પ્રહારો કર્યા હતા.