અમદાવાદમાં અમિત શાહે મોડી ટિકિટ વહેંચણીમાં પાટીદારોની નારાજગી અંગે બેઠક યોજી. આ બેઠકમાં લોકસભાની ચૂંટણીને લઈને પાટીદારોને મનાવવા પ્રયાસ કરવામાં આવ્યો. બેઠકમાં વિશ્વ ઉમિયા સંસ્થાના સેક્રેટરી અને સભ્યો સાથે મુલાકાત કરવામાં આવી હતી.