નરોડામાં ધારાસભ્ય દ્વારા મહિલાને લાત મારવાની ઘટના અંગે શું કહે છે મહિલા પત્રકારો
નરોડાના ભાજપના ધારાસભ્ય બલરામ થાવાણીએ સ્વીકારી ભૂલ,પીડિત મહિલાએ માગી લેખિતમાં માફી.મહિલા આયોગે અમદાવાદ પોલીસ કમિશનર પાસે માગ્યો અહેવાલ.