ભાજપના સદસ્યતા અભિયાનને લઈને બેઠકનો પ્રારંભ, જુઓ વિગત
સહસંગઠન મહામંત્રી વી.સતીષની હાજરીમાં ભાજપના સદસ્યતા અભિયાનને લઈને બેઠકનો પ્રારંભ. જીતુ વાઘાણી, નીતિન પટેલ, આર.સી. ફળદુ બેઠકમાં હાજર.સીએમ રૂપાણી પણ બેઠકમાં પહોંચ્યાં.