ભાજપના પ્રદેશ અધ્યક્ષ જિતુ વાઘાણીએ ઉત્તરાયણ ઉજવી છે. તેમણે લોકોની ભીડ વચ્ચે તહેવારની મજા માણી હતી.