જુઓ હાર્દિક પટેલને પડેલા તમાચા મુદ્દે ભાજપની પત્રકાર પરીષદ
હાર્દિક પટેલને (Hardik Patel) તમાચો (Clout) પડ્યો છે. સુરેન્દ્રનગર ખાતેની જન આક્રોશ સભામાં તરૂણ મિસ્ત્રી નામના શખ્સે એકાએક તમાચો ચોંડી દેતાં ખળભળાટ મચી ગયો હતો. હાર્દિક પટેલ પ્રવચન કરી રહ્યો હતો ત્યારે આ શખ્સ સ્ટેજ પર આવે છે અને હાર્દિક પટેલને થપ્પડ મારે છે. આ મુદ્દે ભાજપે કરી પ્રેસ કોન્ફરન્સ