ગુજરાતમાં 26 બેઠકો પર ખીલ્યું કમળ ,જુઓ ઝી 24 કલાકની રજૂઆત `26માંથી 26`
ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે 5 લાખ 55 હજાર કરતાં વધુ મતની લીડ સાથે ગાંધીનગરની બેઠક જીતી ગયા છે. ગાંધીનગરમાં અમિત શાહે અડવાણીની જંગી લીડનો રેકોર્ડ તોડીને બેઠક પોતાના નામે કરી લીધો છે.ગુજરાતમાં 26 બેઠકો પર કમળ ખીલ્યું.