ચાણસ્મા તાલુકા પંચાયતની ધીનોજ બેઠક પર ભાજપનો વિજય થયો છે. પાટણ જિલ્લામાં આવેલી ચાણસ્માની ધીનોજ બેઠક પર ભાજપના ઉમેદવાર દીપિકાબેન પટેલ 1154 મતે જીત્યા છે.