અમદાવાદ જિલ્લા પંચાયતની ઓગણ બેઠક પર ભાજપનો વિજય થયો છે. ઓગણ બેઠક પરથી ભાજપના ઉમેદવાર વિષ્ણુભાઈ જાદવ 1384 મતથી જીતી છે.