ભાજપની ઓફિશિયલ વેબસાઇટ કોઇ દ્વારા હેક કરવામાં આવી હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે. વેબસાઇટ હેક થતાં તાત્કાલિક અસરથી સ્થગિત કરવામાં આવી છે. વેબસાઇટ હેક થઇ હોવાની વિગત કોંગી નેતા દ્વારા આપવામાં આવી હોવાની પણ વિગતો સામે આવી રહી છે.