ભાજપની ‘સંગઠન પર્વ’ અંતર્ગત કમલમ ખાતે યોજાઈ બેઠક, જુઓ વિગત
ભાજપ પ્રદેશ પ્રભારી ભુપેન્દ્ર યાદવની અધ્યક્ષતામાં બેઠક યોજવામાં આવી.સંગઠન પર્વની તૈયારીઓને લઈને પ્રદેશ ભાજપની બેઠક મળી. આ બેઠકમાં જીતુ વાઘાણી સહિત પ્રદેશના હોદેદારો હાજર રહ્યાં. આ ઉપરાંત પ્રદેશ મોરચા અને ઝોનના ઇન્ચાર્જ તેમજ સહ ઈન્ચાર્જ પણ ઉપસ્થિત રહ્યા.