ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ પરીક્ષા (Board Exam) ની તારીખો જાહેર થઈ
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ પરીક્ષા (Board Exam) ની તારીખો જાહેર થઈ ગઈ છે. 5 માર્ચ થી 17 માર્ચ સુધી ધોરણ 10 બોર્ડની પરીક્ષા લેવાશે. જ્યારે કે, 5 માર્ચ થી 21 માર્ચ દરમિયાન સામાન્ય પ્રવાહની પરીક્ષા લેવાશે. ધોરણ-12 સામાન્ય પ્રવાહની પરીક્ષા માટે 9 નવા કેન્દ્રો ફાળવાયા છે. તેમજ ધોરણ -12ની વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા 5 થી 17 માર્ચ દરમિયાન લેવાશે. ધોરણ 10ની પરીક્ષા માટે કુલ 29 નવા કેન્દ્રો આપવામાં આવ્યા છે.