બોટાદમાં પાઇપલાઇનમાં ભંગાણ
બોટાદ જીલ્લાના નાવડા બોટાદ મહીપરીએજ પાઈપ લાઈનમાં આજે ભંગાણ સર્જાતા લાખો લીટર પાણી નો વેડફાટ થયો છે જ્યારે આ ઘટનાને કલાકો બાદ પણ પાણી બંધ કરવામાં આવ્યું ના હતું અને પાણી સતત વહી રહ્યું હતું, જો કે આ બાબતે પાણી પુરવઠાના અધિકારીઓ આ ઘટના ને સામાન્ય ઘણી રહ્યા છે અને આને પાણીનો વેડફાટ ના કહેવાય તેમ જણાવી રહ્યા છે.