બોટાદ : ગઢડા ટેમ્પલ બોર્ડની ચૂંટણી માં પોલીસે શંકાસ્પદ ડમી મતદારની કરી ધરપકડ, ફરિયાદ કર્યાની ગણતરી ની મિનિટો માં ડમી મતદાર પકડાયો, મૂળ બગદાણાના અને સુરતમાં રહેતા નરેશ ઠુમ્મરની પોલીસે ધરપકડ કરી