બોટાદમાં આવેલા રણપુરમાં ગામમાં છેલ્લા 12 દિવસથી પાણીને લઈને છે સમસ્યા.. સરપંચના વારંવાર રજૂઆત કરવા છતા પણ નથી લેવામાં આવતા કોઈ પગલા જેને લઈને આખરે કંટાણીને ગામના સરપંચ બેઠા અચોક્કસ મુદતના પ્રતિક ઉપવાસ પર