ટોમ વડક્કને કોંગ્રેસને કર્યું બાય બાય, ભાજપમાં જોડાયા
કેરલ કોંગ્રેસના દિગ્ગજ નેતા ટોમ વડક્કન ભાજપમાં જોડાયા છે. તેમણે કહ્યું કે, આ વિચારધારાની વાત નથી, આ દેશ પ્રેમની વાત છે. કોઇ નેતા દેશ વિરોધનો નિર્ણય લે તો મારૂ મન માનતું ન હતું અને મારે પાર્ટી છોડવી પડી છે. હું આ અંગે વધુ કંઇ કહેવા ઇચ્છતો નથી. હું વડાપ્રધાનના વિકાસ કાર્યો અને યોજનાઓથી પ્રભાવિત થયો છું.