બ્રિટિશ શેફ લંડનમાં વેચે છે કોલકાતાનું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ `ઝાલમુડી`
તમે વિદેશમાં ઘણા બધા ભારતીય સ્ટ્રીટ ફૂડ ખાતા અને જોયા જ હશે. પરંતુ આજે અમે તમને એક ખૂબ જ ખાસ વીડિયો બતાવવા જઈ રહ્યા છીએ.. એક બ્રિટિશ શેફ લંડનના રસ્તાઓ પર કોલકાતાની ઝાલમુડી વેચે છે, જેને લોકો પણ ખૂબ જ ઉત્સાહથી ખાય છે. આ બંગાળી સ્ટ્રીટ ફૂડના અહીં ઘણા ચાહકો છે.