અમદાવાદના ફતેવાડી સિંચાઇ કેનાલમાં ગાબડા
ધરોઈ યોજનાની ફતેવાડી સિંચાઈ કેનાલ મારફતે પાણી પૂરું પાડવામાં આવે છે. ફતેવાડી સિંચાઈ કેનાલમાં અનેક ગાબડા પડ્યા છે, કેનાલના દરવાજા તૂટેલા છે. મોટા ભાગની જગ્યાએ રીનોવેશનની જરૂર છે. ત્રણ વર્ષથી દરવાજા તૂટેલા છે. ખેડૂત જાતે માટી અને પથ્થરથી પાણી રોકવું પડે છે.