બજેટ 2019: દેશના સર્વાંગી વિકાસ માટેનું બજેટ : વિજય રૂપાણી
બજેટ 2019 : ગુજરાત (Gujarat) મુખ્યમંત્રી (Chief Minister) વિજય રૂપાણીએ (Vijay Rupani) બજેટ 2019 (Budget 2019) ને આવકારતાં કહ્યું કે, દેશના સર્વાંગી વિકાસ માટેનું આ બજેટ છે. ખેડૂત, નોકરિયાત, વેપારી, મધ્યમ વર્ગ અને ગરીબ સહિત તમામ વર્ગના લોકોને આવરી લેનાર આ બજેટ છે. નાણામંત્રી પીયૂષ ગોયલે આજે લોકસભામાં વચગાળાનું બજેટ 2019 રજૂ કર્યું હતું.