બજેટ 2019 : અમીરો પર વધારાનો ટેક્સ, સોનું-પેટ્રોલ-ડીઝલ-તમાકુ બધુ થયું મોંઘુ
મોદી સરકારે વધારે કમાણી કરનાર લોકો પર વધારે ટેક્સ લગાવ્યો છે. હવે 2થી 5 કરોડની કમાણી કરનાર લોકો પર 3 ટકા વધારાનો ટેક્સ અને 5 કરોડથી વધારે કમાણી કરનાર પર વધારાનો 7 ટકા ટેક્સ લગાવવામાં આવ્યો છે.