બજેટ 2019: મહિલાઓને 1 લાખ સુધીની મુદ્રા લોન, ઓવરડ્રાફ્ટ સુવિધા
નાણામંત્રી નિર્મલા સીતારમણે મોદી સરકારના બીજા કાર્યકાળમાં પહેલું બજેટ રજૂ કર્યું છે. બજેટ ભાષણની શરૂઆત કરતાં તેમણે કહ્યું કે, અમારો ઉદ્દેશ મજબૂત દેશ માટે મજબૂત નાગરિક છે. છેલ્લા પાંચ વર્ષમાં અમે જે મેગા પ્રોજેક્ટ્સ શરૂ કર્યા છે તેને હવે આગળ વધારવાનો સમય આવી ગયો છે.