Budget2020 : બજેટમાં ખેડૂતો માટે શું કરાઈ જાહેરાત? જાણવા કરો ક્લિક
નાણામંત્રી નિર્મલા સીતારમણ સંસદમાં નાણાકીય વર્ષ 2020-21 માટે સામાન્ય બજેટ રજુ કરી રહ્યાં છે. લડખડાતી ઈકોનોમીને સપોર્ટ આપવા માટે તેમમે ગ્રામીણ ઈકોનોમીને બજેટમાં શું આપ્યું તે ખુબ મહત્વનું છે. નાણામંત્રીએ કહ્યું કે ગરીબ તબક્કાનું ધ્યાન રાખવામાં આવશે. તેમણે કહ્યું કે તેમની સરકાર 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવા માટે મક્કમ છે. ખેડૂતોની આવક વધારવા માટે 16 મહત્વના નિર્ણયો લેવાયા છે.