Budget2020 : રેલવે અને એરલાઇન સેક્ટર વિશે કરાઈ મોટી જાહેરાત
ભારત સરકાર રેલવે બજેટ (Rail Budget) માં અનેક યોજનાઓ લાગુ કરવા જઈ રહી છે. દેશમાં રેલવે (Railway) ને મંદીમાંથી બહાર કાઢવા માટે કેન્દ્ર સરકાર હવે PPP મોડલ પર વધુ ફોકસ કરશે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે (nirmala sitharaman) બજેટમાં જાહેરાત કરી છે કે તેજસ ટ્રેન સેવાની જેમ જ અન્ય ટ્રેનોમાં પણ PPP મોડલનો ઉપયોગ થશે. નવા નાણાકીય વર્ષમાં ભારતીય રેલવેમાં વિભિન્ન યોજનાઓ લાગુ કરાશે. કેન્દ્ર સરકાર રેલવેની કમાણી પર સંપૂર્ણ રીતે ફોકસ કરવા જઈ રહી છે.