Budget2020 : કરદાતાઓ માટે કરાઈ મોટી જાહેરાતો
આર્થિક સુસ્તી અને હાલના નાણાકીય વર્ષમાં 5% ટકા વિકાસ દરની સંભાવના વચ્ચે નાણામંત્રી નિર્મલા સીતારમણ પોતાનું બીજું બજેટ (Budget 2020) સંસદમાં રજૂ કરવામાં આવ્યું છે. સરકારે બજેટમાં સામાન્ય વ્યક્તિને મોટી રાહત આપતાં પાંચ લાખ રૂપિયા સુધીની આવક પર સંપૂર્ણપણે છૂટ આપી દીધી છે. એટલે કે પાંચ લાખ સુધીની આવકવાળાઓને કોઇ ટેક્સ આપવો નહી પડે.