કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે દસકાનું પ્રથમ બજેટ રજૂ કર્યું હતું. બજેટ અગાઉ સુરતના ટેક્સટાઈલ અને હીરા ઉદ્યોગને બજેટથી ઘણી આશા અપેક્ષા હતી. જો કે એક પણ માંગ ન સંતોષાતા બન્ને ઉદ્યોગના વેપારીઓમાં નિરાશા છવાઈ ગઈ હતી.