Budget2020 : બજેટ વિશે રાહુલ ગાંધીનો પ્રતિભાવ
કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમને શનિવારે લોકસભામાં સામાન્ય બજેટ રજૂ કર્યું હતું. મોદી સરકાર 2.0ના આ બજેટ પર વિપક્ષે આકરા પ્રહારો કર્યાં છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું કે, બજેટના નામ પર માત્ર ભાષણ હતું. કોઈ સેન્ટ્રલ થીમ નથી. અર્થવ્યવસ્થા સુધારવા માટે બજેટમાં કશું નથી.