સુરતમાં મહિલા PSIની દાદાગીરી આવી સામે
સુરતના ઉમરા પોલીસ મથકના મહિલા પીએસઆઇની દાદાગીરીનો વીડિયો સામે આવ્યો છે. મહિલા પીએસઆઈએ અરજદારને માર માર્યો હતો. અરજદારની પત્નીને લાફા ઝીંકી દીધા હતા. 27મી જાન્યુઆરીના રોજ અરજદારે અરજી કરી હતી. છેતરપિંડી અંગેની અરજી કરી હતી. જયમીન પટેલ દ્વારા અરજી કરવામાં આવી હતી.