પોલીસ અંગ્રેજ શાસનની યાદ અપાવી રહી છે: સી. જે. ચાવડા
બિનસચિવાલયની પરીક્ષામાં થયેલી ગેરરીતિ મામલે ગાંધીનગરમાં મોટી સંખ્યામાં ઉમેદવારો ઉમટી પડ્યા હતા. ત્યારે પોલીસ દ્વારા તેમને રોકવામાં આવ્યા હતા તો કેટલાક લોકોની અટકાયત કરવામાં આવી હતી. જો કે, પોલી દ્વારા ઉમેદવારોને રોકવાના મુદ્દા પર કોંગ્રેસના નેતા સીજે ચાવડાએ જણાવ્યું હતું કે, પોલીસ અંગ્રેજ શાસનની યાદ અપાવી રહી છે