ઉત્તરાયણમાં આકાશમાં ઊડતા જોવા મળશે CAAના સમર્થનવાળા પતંગ
તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા CAA અને NRC કાયદો લાગવામાં આવ્યો છે ત્યારે એક તરફ દેશ માં ઘણા લોકો દ્વારા CAA અને NRC નો વિરોધ પણ કરવામાં આવી રહ્યો છે બીજી તરફ રાજકોટ મહાનગરપાલિકા ખાતે ભાજપ દ્વારા CAA અને NRC ના સમર્થનમાં પતંગ નું વિતરણ કરવામાં આવેલ છે.. રાજકોટ શહેર ભાજપ દ્વારા શહેરના તમામ 18 વોર્ડમાં મુખ્ય સર્કલ ખાતે થી આજ રોજ 51,000 પતંગોનું વિતરણ કરવામાં આવ્યું હતું.. વી સપોર્ટ CAA આઇ સપોર્ટ CAA ના સ્લોગન સાથે ની પતંગોનું વિતરણ કરવામાં આવ્યું જે તમામ પતંગો આવતીકાલે રાજકોટના આકશો માં મકરસંક્રાંતિ ના પર્વ પર ઊડતી જોવા મળશે અને લોકો કેન્દ્ર સરકારના આ કાયદા ના સમર્થનમાં પતંગ ઉડાવી તહેવાર ની કરશે ઉજવણી..