કૉબીજને ક્યારેય પાણીમાં ધોયા વિના ખાવું ન જોઇએ. કારણ કે, આ વાત સામાન્ય લાગે છે પરંતુ જો સાઇડ ઇફેક્ટ થશે તો હેરાન થવાનો વારો આવી શકે છે.