રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા પુત્રના લગ્નમાં ગરબે રમતા દ્રશ્યો સામે આવ્યા હતા. શૈક્ષણિક શાળાની વિદ્યાર્થીનીઓની સાથૈે કેબિનેટ મંત્રી બાવળિયા ગરબે રમ્યા હતા. કુંવરજીએ તેમની પત્ની તથા પુત્ર સાથે ઢોલના તાલે ગરબે રમ્યા હતા.