ગુજરાત વિધાનસભા ગૃહમાં રજૂ કરાયો કેગનો રિપોર્ટ
ગુજરાત વિધાનસભામાં કેગનો રિપોર્ટ રજૂ કરાયો છે. રાજ્યની સિંચાઈ યોજનાઓને લઈને કેગે ગંભીર ટિપ્પણી કરી હતી. 12 યોજનાઓમાંથી 8 યોજનાઓમાં આયોજનનો અભાવ સામે આવ્યો છે. 12.96 લાખ હેક્ટરની ક્ષમતા સામે 7.96 લાખને જ લાભ મળ્યો છે. 15 વર્ષમાં સિંચાઈની સુવિધાની કાર્યક્ષમતા ફક્ત 31.42 ટકા પહોંચી છે.