અમદાવાદ: AMC ચોપડે બાકી પ્રોપર્ટી ટેક્સનો મામલે શરૂ કરાઈ ઝૂંબેશ
અમદાવાદમાં AMC ચોપડે બાકી પ્રોપર્ટી ટેક્સ મામલે બાકી ટેક્સ વસૂલવા સિલિંગ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. AMCના સાતેય ઝોનમાં મોટા પાયે સિલિંગ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. રૂ. 3700 કરોડનો બાકી ટેક્સ વસુલવાનો ટાર્ગેટ આગામી એક મહિના સુધી ચાલશે. પ્રહલાદનગર સ્થિત દેવઓરમ મોલમાં 12 દુકાનો સીલ કરવામાં આવી હતી.