ઘણા લોકો દરરોજ પનીર ખાવાનું પસંદ કરતા હોય છે. પનીરમાંથી શરીરને જરૂરી પોષક તત્વો મળે છે. પરંતુ ઠંડીની સિઝનમાં રોજ પનીર ખાવું જોઇએ કે નહીં?