ભરૂચના આમોદ તાલુકામાં નહેરમાં લીકેજ થવાની ઘટના બની છે. આમોદના ધમણાદ ગામ નજીક ખેતરોમાં પાણી ભરાયા છે.